ગીતશાસ્ત્ર 109:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 હું તેઓને મહેણારૂપ થઈ ગયો છું, તેઓ મને તાકીને જોઈને માથાં હલાવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 હું શત્રુઓની મજાકનું પાત્ર લાગ્યો છું; તેઓ મને જોઈને તિરસ્કારથી માથાં ધૂણાવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું; જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતિક બન્યો છું; જ્યારે મને જુએ છે ત્યારે પોતાના માથાઁ હલાવે છે. Faic an caibideil |