ગીતશાસ્ત્ર 108:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તમારી કૃપા આકાશ કરતાં મોટી છે, અને તમારી સત્યતા વાદળાં સુધી [પહોંચે છે]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તમારો પ્રેમ આકાશોથી પણ ઊંચે પ્રસરેલો છે, અને તમારું વિશ્વાસુપણું વાદળોને પણ આંબે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે; અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે. Faic an caibideil |