Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 104:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 (પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ;) જે સ્થળ તમે તે [પાણી] ને માટે મુકરર કર્યું હતું ત્યાં તેઓ ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ઊપસી આવેલા પર્વતો પરથી પાણી વહ્યાં અને ખીણોમાં થઈને તમારા નિર્ધારિત કરેલ સ્થળે ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ જે સ્થળ તમે પાણીને માટે મુકરર કર્યું હતું, ત્યાં સુધી તે પ્રસરી ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં; અને ખીણો ઊંડી થઇ ગઇ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 104:8
3 Iomraidhean Croise  

અને દશમા મહિના સુધી પાણી ઓસરતાં ગયાં; દશમા મહિનાને પહેલે દિવસે પહાડોનાં શિખર દેખાયાં.


તે સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેનાં ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.


પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા અગાઉ, મારો જન્મ થયો હતો;


Lean sinn:

Sanasan


Sanasan