ગીતશાસ્ત્ર 104:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 સૂર્ય ઊગે કે તરત તેઓ જતાં રહે છે, અને પોતાનાં કોતરોમાં સૂઈ જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 સૂર્યોદય થતાં જ તેઓ પાછાં વળે છે, અને પોતાની ગુફાઓમાં સૂઈ રહે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 સૂર્ય ઊગે કે તરત તેઓ જતાં રહે છે અને પોતાના કોતરોમાં સૂઈ જાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 પરોઢિયે તેઓ ગૂપચૂપ જંગલોમાં પાછા જાય છે; અને પોતાની ગુફાઓમાં સૂઇ જાય છેં. Faic an caibideil |