ગીતશાસ્ત્ર 103:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 એટલે જેઓ તેમનો કરાર માને છે, તથા તેમની આજ્ઞાઓ પાળવાને યાદ રાખે છે તે સર્વ પર [તે કૃપા કરે છે]. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેઓ તેમનો કરાર માને છે અને તેમની સૂચનાઓનું પાલન કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 જેઓ તેમનો કરાર અનુસરે છે; અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે. Faic an caibideil |