ગીતશાસ્ત્ર 102:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 હું રાનના બગલા જેવો છું, અરણ્યના ઘુવડ જેવો હું થઈ ગયો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 હું વેરાનપ્રદેશનાં ગીધડાં જેવો થયો છું; અને ખંડેરો વચ્ચે વસતા ધુવડ જેવો છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 હું રાનની જળકૂકડી જેવો થઈ ગયો છું; અરણ્યના ઘુવડ જેવો થઈ ગયો છું. Faic an caibideilપવિત્ર બાઈબલ6 હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું; વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો. Faic an caibideil |