Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 102:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા પહેલાં મને ન લઈ જાઓ; તમારાં વર્ષો તો અનાદ્યનંત છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 મેં કહ્યું: “હે ઈશ્વર, મને મારા આયુષ્યની અધવચમાં ઉઠાવી લેશો નહિ; તમારાં વર્ષો તો પેઢી દરપેઢી ટકે એટલાં છે!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા અગાઉ તમે મને ન લઈ જાઓ; તમે અહીંયાં પેઢી દરપેઢી સુધી છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો! મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 102:24
10 Iomraidhean Croise  

જો, ઈશ્વર મહાન છે, તેમને આપણે પૂરેપૂરા ઓળખી શકતા નથી; તેમનાં વર્ષોની સંખ્યા અગમ્ય છે.


પણ, હે યહોવા, તમે સર્વકાળ ટકનાર છો; તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.


હું અહીંથી જાઉં, અને હતો ન હતો થાઉં તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે, હું બળ પામું.


હે પ્રભુ, તે ક્યાં સુધી? શું તમે સદાકાળ સંતાઈ રહેશો? તમારો કોપ [ક્યાં સુધી] અગ્નિની જેમ બળ્યા કરશે?


પણ યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજે છે. તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે.


હે મારા ઈશ્વર યહોવા, મારા પવિત્ર ઈશ્વર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી. હે યહોવા, તમે શિક્ષાને માટે તેને નિર્માણ કર્યો છે; અને હે [મારા] ખડક, તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે.


આસિયામાંની સાત મંડળીઓ પ્રતિ લખનાર યોહાન: જે છે, જે હતો, ને જે આવનાર છે તેમના તરફથી, તથા તેમના રાજયાસનની આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી.


પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે, હું આલ્ફા તથા ઓમેગા છું.


Lean sinn:

Sanasan


Sanasan