Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 9:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે, અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે; તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેણે મિજબાની માટે પશુ કાપ્યાં છે, મસાલેદાર દ્રાક્ષાસવ બનાવ્યો છે અને ભોજન તૈયાર કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે; તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેણે માંસ અને દ્રાક્ષારસ તૈયાર કર્યા છે; અને મેજ ગોઠવીને તૈયાર કર્યુ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 9:2
8 Iomraidhean Croise  

અને યૂસફે તેઓની સાથે બિન્યામીનને જોયો, ત્યારે તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, “આ માણસોને ઘર લઈ જા, ને કંઈ કાપીને તૈયાર કર, કેમ કે આ માણસો બપોરે મારી સાથે જમશે.”


જે ઘણી વાર સુધી દ્રાક્ષારસ પીયા કરે છે તેઓને; જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને.


‘આવો, મારી રોટલી ખાઓ, અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ.


હું તને દોરીને મારી માના ઘરમાં લાવત કે, તું મને શીખવત; હું તને મસાલેદાર દ્રાક્ષારસ [તથા] મારા દાડમનો રસ પાત.


વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.


Lean sinn:

Sanasan


Sanasan