નીતિવચનો 9:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જેથી ત્યાં થઈને જનારાઓને, એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે [એમ કહીને] બોલાવે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 અને ત્યાંથી પસાર થનારાઓને અને પોતાને માર્ગે સીધા ચાલ્યા જતા રાહદારીઓને પોકાર પાડીને બોલાવે છે: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેથી ત્યાંથી થઈને જનારાઓને એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે બોલાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 ત્યાંથી તેણી પોતાને માર્ગે ઝડપથી પસાર થતા લોકોને બોલાવે છે. Faic an caibideil |