નીતિવચનો 8:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 તેમની વસ્તીવાળી પૃથ્વી પર હું ગમત કરતું હતું; અને મનુષ્યોમાં મને આનંદ થતો હતો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 વસ્તીવાળી પૃથ્વીથી હું હર્ષ પામતું હતું, અને માનવજાતથી મને આનંદ થતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તેમની વસતિવાળી પૃથ્વી પર હું હર્ષ પામતું હતું, અને માણસોની સંગતમાં મને આનંદ મળતો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ31 તેની વસતિવાળી પૃથ્વી પર મને મજા આવતી હતી. અને માણસોની સંગતમાં મને આનંદ આવતો હતો. Faic an caibideil |