નીતિવચનો 8:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબૂતરાઓની ટોચ પર ઊભું રહે છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 રસ્તા પાસેના ટેકરાની ટોચે, ચાર રસ્તાના સંગમસ્થાને જ્ઞાન ઊભું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 ડુંગરની ટોચે, રસ્તે ઘાટે, ચોરેચૌટે Faic an caibideil |