Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 7:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે વખતે સાંજ પડી ગઈ હતી, રાતનું અંધારું ફેલાતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 ત્યારે સંયાનો સમય થયો હતો, અને રાત્રિનો અંધકાર ફેલાઈ રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતના અંધકારનાં સમયે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતનું અંધારું ફેલાતું હતું.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 7:9
6 Iomraidhean Croise  

અને આસરે તે સમયે એમ થયું કે, યુસફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો, અને ઘરનું કોઈ માણસ અંદર ન હતું.


અને તે જ માસના ચૌદમા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો; અને ઇઝરાયલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો.


ત્યારે, વેશ્યાનાં વસ્‍ત્રોમાં સજ્જ થયેલી, તથા કપટી મનની એક સ્‍ત્રી તેને મળી.


વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો.


Lean sinn:

Sanasan


Sanasan