Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 7:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 કારણ, મારા પતિ ઘેર નથી, તે દૂર મુસાફરીએ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મારો પતિ ઘરે નથી; તે લાંબી મુસાફરીએ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 મારો ધણી ઘેર નથી તે લાંબી મુસાફરીએ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 7:19
9 Iomraidhean Croise  

ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રેમનો અનુભવ કરીએ; અને પ્રેમની મઝા ઉડાવીએ.


તે પોતાની સાથે પૈસાની થેલી લઈ ગયો છે; તે પૂનમે ઘેર આવશે.’


જારકર્મ કરનારી પત્ની! પોતાના ધણીને બદલે પારકાઓનો અંગીકાર કરનારી!


ત્યારે તે લઈને તેઓએ ઘરધણીની વિરુદ્ધ કચકચ કરી,


પણ એ જાણો કે ચોર ક્યે પહોરે આવશે એ જો ઘરધણી જાણતો હોત, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત.


પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે, ‘મારા માલિકને આવતાં વાર છે, ’


પણ આટલું સમજો કે ઘરધણી જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહીને પોતાના ઘરમાં ખાતર પડવા ન દેત.


Lean sinn:

Sanasan


Sanasan