નીતિવચનો 7:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્યારે, વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ થયેલી, તથા કપટી મનની એક સ્ત્રી તેને મળી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તે સ્ત્રી તેને ત્યાં જ મળી; તે વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ હતી અને તેના મનમાં કપટ હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 અચાનક એ સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે વારાંગના જેવા વસ્ત્રો પહેર્યા હતાં અને એના મનમાં કપટ હતું. Faic an caibideil |