Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 6:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં પારકાને માટે કોલ આપ્યો હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 મારા પુત્ર, શું તું તારા પડોશીનો જામીન થયો છે? કે શું કોઈ અજાણ્યા માટે લેખિત બાંયધરી આપી છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઈ પારકાને બદલે વચન આપ્યું હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઇને બદલે પારકાને માટે કોલ આપ્યો હોય,

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 6:1
12 Iomraidhean Croise  

હું તેનો જામીન થાઉં છું. તમે તેને મારી પાસેથી માગી લેજો. જો હું તમારી પાસે તેને ન લાવું, ને તમારી આગળ રજૂ કરું, તો તેનો દોષ સદા મારા પર રહો;


હવે કોલ આપો, અને મારા જામીન તમે જ થાઓ; મને કોણ તાળી આપશે?


પારકાનો જામીન થનારને ખેદ થશે; પણ જામીનગીરીને ધિક્કારનાર નિર્ભય છે.


બુદ્ધિહીન માણસ વચન આપીને પોતાના પડોશીનો જામીન થાય છે.


પરદેશીની જામીની કરનારનું વસ્‍ત્ર લઈ લે; અને પારકાનો જામીન થનારને જવાબદાર ગણ.


વચન આપનારાઓમાંનો કે, દેવાને માટે જામીન થનારાઓમાંનો, એ બેમાંથી તું એકે પણ ન થા;


અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્‍ત્ર લઈ લે; અને અજાણી સ્‍ત્રી [ના જામીનને] જવાબદારીમાં રાખ.


તો તું તારા મુખનાં વચનોથી ફસાયો છે, તું તારા મુખના શબ્દોથી સપડાયો છે;


[હે પ્રભુ,] તમે તમારા લોકોને, એટલે યાકૂબનાં સંતાનોને તજી દીધાં છે; કારણ કે તેઓ પૂર્વ [તરફના દેશો] ના રીતરિવાજોમાં મશગૂલ, અને પલિસ્તીઓની જેમ ધંતરમંતર કરનારા થયા છે, તેઓ પારકાનાં સંતાન સાથે મિત્રાચારી રાખે છે.


તે જ પ્રમાણે પણ ઈસુ વિશેષ સારા કરારના જામીન થયા.


Lean sinn:

Sanasan


Sanasan