નીતિવચનો 5:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તારો ઝરો આશીર્વાદ પામો, અને તારી જુવાનીની પત્નીમાં આનંદ માન. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 તારી પોતાની જ પત્ની સાથે સુખ ભોગવ, અને તારી યુવાનવયે જેને પરણ્યો તે તારી પત્ની સાથે આનંદ માણ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તારું ઝરણું આશીર્વાદ પામો, અને તું તારી પોતાની યુવાન પત્ની સાથે આનંદ માન. Faic an caibideilપવિત્ર બાઈબલ18 ભલે એ તારા ઝરણાઓને ઘણી સંતતિ મેળવવાના આશીર્વાદ મળે. તારી પોતાની યુવાન પત્ની સાથે તું આનંદ માન. Faic an caibideil |