નીતિવચનો 5:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 શું તારા ઝરાઓનું પાણી બહાર વહી જવા દેવું, અને નદીઓનું પાણી રસ્તામાં [વહેવડાવી દેવું] ? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તારાથી અન્ય સ્ત્રીને થયેલાં બાળકો તારે કોઈ કામનાં નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 શું તારા ઝરાઓનું પાણી શેરીઓમાં વહી જવા દેવું, અને ઝરણાઓનું પાણી જાહેરમાં વહી જવા દેવું? Faic an caibideilપવિત્ર બાઈબલ16 તારા પાણીના ઝરાને શરીઓમાં ઉભરાવા દઇશ નહિ. Faic an caibideil |