Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 5:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તારા પોતાના ટાંકામાંથી પાણી પી, તારા પોતાના ઝરામાંથી વહેતું પાણી [પી].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 દાંપત્યસંબંધમાં તારી પત્નીને વફાદાર રહે, અને તેને જ તારા પ્રણયનું પાત્ર બનાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તારે તારા પોતાના જ ટાંકામાંથી પાણી પીવું, અને તું તારા પોતાના જ કૂવાના ઝરણામાંથી પાણી પીજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તારા પોતાના ટાંકામાંથી અને તારા પોતાના કૂવાના ઝરણામાંથી જ પાણી પીજે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 5:15
7 Iomraidhean Croise  

મંડળમાં તથા સંમેલનમાં હું લગભગ દેહાંતદંડની શિક્ષા પામત [એવો હતો].’


શું તારા ઝરાઓનું પાણી બહાર વહી જવા દેવું, અને નદીઓનું પાણી રસ્તામાં [વહેવડાવી દેવું] ?


મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, પ્રવેશ બંધ વાટિકા, બંધ રખાયેલો કૂવો તથા અકબંધ ઝરો, એઓના જેવી તું છે.


તમારે હિઝકિયાનું કહેવું સાંભળવું નહિ; કેમ કે આશૂરનો રાજા કહે છે, ‘મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો;


સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.


Lean sinn:

Sanasan


Sanasan