નીતિવચનો 30:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 “હે પ્રભુ, મેં તમારી પાસેથી બે વરદાન માગ્યાં છે; મારા મૃત્યુ પહેલાં મને તેની ના ન પાડતા; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 હે ઈશ્વર, હું તમારી પાસે બે વરદાન યાચું છું; અને મને મરણપર્યંત તેમનાથી વંચિત રાખશો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હું તમારી પાસે બે વરદાન માગું છું, મારા મૃત્યુ અગાઉ મને તેની ના પાડશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 હે યહોવા, મેં તમારી પાસે બે વરદાન માગ્યાઁ છે; મારા મૃત્યુ પહેલાં મને તેની ના પાડીશ નહિ. Faic an caibideil |