Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 30:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 કીડી કંઈ બળવાન પ્રજા નથી, પણ તેઓ ઉનાળામાં પોતાનો ખોરાક ભેગો કરે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 કીડી જાતની નાજુક છે, પણ તે ઉનાળામાં ખોરાકનો સંગ્રહ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 કીડી કંઈ બળવાન પ્રજા નથી, પણ તેઓ ઉનાળાંમાં પોતાનો ખોરાક ભેગો કરે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 કીડી કંઇ બળવાન પ્રજા નથી, પણ તેઓ ઉનાળામાં પોતાનો ખોરાક ભેગો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 30:25
3 Iomraidhean Croise  

ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે; પણ કાપણીની મોસમમાં સૂઈ રહેનારો દીકરો બદનામી કરાવે છે.


ચાર વાનાં પૃથ્વી પર નાનાં છે, પણ તેઓ અતિશય શાણાં છે.


Lean sinn:

Sanasan


Sanasan