નીતિવચનો 30:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 ત્રણ વાનાંને લીધે, હા, ચાર વાનાંને લીધે પૃથ્વી કાંપે છે; કેમ કે તે તેને સહન કરી શકતી નથી: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 ત્રણ વાતોને લીધે ધરતી કાંપે છે, અને ચાર બાબતો તે સહન કરી શક્તી નથી; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ત્રણ વસ્તુઓથી પૃથ્વી કાંપે છે, અરે, ચાર બાબતોને તે સહન કરી શકતી નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ21 ત્રણ વસ્તુઓથી ધરતી ધ્રુજે છે, પરંતુ ચાર, જે એનાથી સહન થતી નથી; Faic an caibideil |