નીતિવચનો 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેથી તારું શરીર નીરોગી થશે, અને તારાં હાડકાં બળવંત રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 એમ કરવું એ તારા શરીર માટે સંજીવની સમાન થશે, અને તારા અંગેઅંગને તાજગીદાયક બનશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારું શરીર તાજગીમાં રહેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારા હાડકાં બળવંત રહેશે. Faic an caibideil |