નીતિવચનો 3:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તારી પાસે હોય, તો તારા પડોશીને એમ ન કહે, “જા, ને ફરી આવજે, અને હું તને કાલે આપીશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 જો આજે જ તારા પડોશીને તું મદદ કરી શકે તેમ હોય, તો તેને “પછીથી આવજે, હું તને કાલે આપીશ” એમ ના કહીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ28 જો તારી પાસે હોય તો તારા પડોશીને એમ ના કહીશ કે, “જાઓ, ફરીથી આવજો,” આવતીકાલે હું આપીશ. Faic an caibideil |