નીતિવચનો 3:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જે માણસને જ્ઞાન મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તેને ધન્ય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 જ્ઞાન પ્રાપ્ત કરનાર માણસ પરમસુખી છે, અને પારખબુદ્ધિ મેળવનાર માણસ ધન્યવાદને પાત્ર છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 જેને જ્ઞાન મળ્યું છે, અને જેણે સમજશકિત મેળવી છે, તેને ધન્ય છે. Faic an caibideil |