નીતિવચનો 27:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 હલવાનો તારાં વસ્ત્રોને અર્થે છે, અને બકરાં ખેતરનું મૂલ્ય છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 ત્યારે પણ ઘેટાં તને વસ્ત્રો માટે ઊન પૂરું પાડશે, અને બકરાંના બદલામાં તું ખેતરો ખરીદી શકીશ; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 ઘેટાં તને વસ્ત્રો આપે છે, અને બકરાં તારાં ખેતરનું મૂલ્ય છે; Faic an caibideil |