Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 26:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જે કોઈ મૂર્ખને માન આપે છે તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી [મૂકનાર] જેવો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ગોફણમાં પથ્થરને સજ્જડ બાંધી દેવો અને મૂર્ખને સન્માન આપવું એ બન્‍ને નિરર્થક છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જે વ્યક્તિ મૂર્ખને માન આપે છે, તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જે વ્યકિત મૂર્ખને માન આપે છે, તે વ્યકિત ગોફણનો પથ્થર બાંધે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 26:8
5 Iomraidhean Croise  

મૂર્ખને મોજશોખ ભોગવવો શોભાભરેલો નથી; અને ચાકરને હાકેમ ઉપર અધિકાર ચલાવવો એ કેટલું બધું [અઘટિત છે] !


જેમ ઉનાળામાં હિમ, અને ફસલમાં વરસાદ [ઠીક લાગતો નથી] , તેમ મૂર્ખને માન શોભતું નથી.


જેમ લંગડાના પગ લૂલા હોય છે, તેમ જ મૂર્ખના મુખનું દ્દષ્ટાંત છે.


જેમ છાકટાના હાથમાં કાંટો ભોકાય છે, તેમ મૂર્ખોના મુખનું દ્દષ્ટાંત [તેમને જ નડે] છે.


[એટલે] રાજપદવી પામેલા ચાકરને લીધે; અન્‍નથી તૃપ્ત થયેલા મૂર્ખને લીધે;


Lean sinn:

Sanasan


Sanasan