Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 26:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જેમ લંગડાના પગ લૂલા હોય છે, તેમ જ મૂર્ખના મુખનું દ્દષ્ટાંત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 મૂર્ખના મુખમાંની કહેવત તે લંગડા માણસના લૂલા પગ જેવી અસંગત હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મૂર્ખના મુખેથી અપાતી શિખામણ પક્ષઘાતથી પીડાતા પગ જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મુશ્કેલીઓ માગવા બરાબર છે. મૂર્ખના મોઢામાં શાણી વાત એ લંગડાના પગ જેવું નકામું છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 26:7
8 Iomraidhean Croise  

એમ તેઓ ઠોકર ખાશે. તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.


ઉત્તમ ભાષણ મૂર્ખને ઘટતું નથી; તેમ સરદારોને જૂઠા હોઠો વિશેષ અઘટિત છે.


જે માણસ મૂર્ખની હસ્તક સંદેશો મોકલે છે, તે [પોતાના] પગ કાપી નાખે છે, અને તે નુકસાન શોષે છે.


જે કોઈ મૂર્ખને માન આપે છે તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી [મૂકનાર] જેવો છે.


જેમ છાકટાના હાથમાં કાંટો ભોકાય છે, તેમ મૂર્ખોના મુખનું દ્દષ્ટાંત [તેમને જ નડે] છે.


તેમણે તેઓને કહ્યું, “આ કહેવત તમે નિશ્ચે મને કહેશો કે વૈદ, તું પોતાને સાજો કર! કપર-નાહૂમમાં કરેલાં જે જે કામો વિષે અમે સાંભળ્યું છે તેવાં કામો અહીં તારા પોતાના વતનમાં પણ કર.”


Lean sinn:

Sanasan


Sanasan