નીતિવચનો 25:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે જે હાકેમને તેં નજરે જોયો હોય તેની હજૂરમાં તને નીચે ઉતારવામાં આવે, તેના કરતાં તને એમ કહેવામાં આવે, “અહીં ઉપર આવ, ” તે વધારે સારું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 કારણ, રાજા તને ઉચ્ચ આસન પરથી ઊઠી જવાનું કહે, એ કરતાં રાજા પોતે તને ઉચ્ચ આસને બેસાડે એ વધારે સારું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં, “આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં “આમ આવો” કરીને ઉપર બેસાડે એ વધું સારું છે. Faic an caibideil |