નીતિવચનો 25:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 રાજાની હજૂરમાં આગળ છાતી ન કાઢ, અને મોટા માણસોની જગાએ ઊભો ન રહે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 રાજદરબારમાં પોતાને આગળ કરીશ નહિ, અને મહાનુભાવોના ઊંચા સ્થાને બેસીશ નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 રાજાની હાજરીમાં પોતાની બડાઇ ન કરવી. મોટા માણસોની જગાએ ઊભા ન રહેવું. Faic an caibideil |