નીતિવચનો 24:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 વિદ્યા વડે તેના ખંડો બધા જ પ્રકારની દુર્લભ અને સુખદાયક વસ્તુઓથી સુસજ્જ થાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 અને વિદ્યા વડે તેના ઓરડા બધી જ જાતની મૂલ્યવાન અને સુખદાયક વસ્તુઓથી ભરાય છે. Faic an caibideil |