નીતિવચનો 24:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ [લેવા દો] , થોડીક વાર હાથ વાળીને સૂવા દો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 આળસુ કહે છે, “થોડુંક વધારે ઊંઘવા દો, એક ઝોકુ ખાઈ લેવા દો! હું જરા હાથ વાળીને આરામ કરી લઉં!” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો. Faic an caibideilપવિત્ર બાઈબલ33 થોડું ઊંઘો, થોડું ઘોરો, હાથ જોડીને થોડો આરામ કરો. Faic an caibideil |