નીતિવચનો 24:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ; અને દુષ્ટોની અદેખાઈ ન કર; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 દુર્જનોની ચઢતીને લીધે તું ચીડાઈશ નહિ, અને દુષ્ટોની ઈર્ષા કરીશ નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ અને દુષ્ટોની અદેખાઈ ન કર. Faic an caibideilપવિત્ર બાઈબલ19 જેઓ દુષ્કર્મો કરે છે તેની ઉપર ગુસ્સે થતો નહિ કે દુર્જનની ઇર્ષ્યા કરતો નહિ. Faic an caibideil |