નીતિવચનો 24:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 મારા દીકરા, તું મધ ખા, કેમ કે તે સારું છે; અને મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 મારા પુત્ર, તારે માટે મધ ખાવું સારું છે, અને મધપૂડામાંથી ટપક્તા મધનો સ્વાદ તને મીઠો લાગે છે; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મારા દીકરા, મધ ખા કેમ કે તે ગુણકારી છે, મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 મારા દીકરા, મધ ખા; તે ગુણકારી છે, એનો સ્વાદ મીઠો છે. Faic an caibideil |