નીતિવચનો 23:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 વેશ્યા એક ઊંડી ખાઈ છે; અને પરનારી એ સાંકડો ખાડો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 કારણ, વેશ્યા એક ઊંડી ખાઈ જેવી છે; અને પારકી સ્ત્રી સાંકડા કૂવા જેવી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ27 વારાંગના એ ઊંડી ખાઇ છે અને પરસ્ત્રી એ આફતોથી ભરેલો કૂવો છે. Faic an caibideil |