નીતિવચનો 23:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 મારા દીકરા, જો તારું હ્રદય જ્ઞાની થશે, તો મારું હ્રદય હરખાશે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 મારા પુત્ર, તારું હૃદય જ્ઞાન પ્રાપ્ત કરશે, તો મારા દિલને આનંદ થશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 બેટા, જો તું ડાહ્યો થઇશ તો મારું હૃદય હરખાશે. Faic an caibideil |