નીતિવચનો 22:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ઉદાર દષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે; કેમ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 પોતાના અન્નમાંથી કંગાલોને ઉદારતાથી વહેંચનાર પ્રભુની આશિષ પ્રાપ્ત કરશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે. Faic an caibideil |