નીતિવચનો 22:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 વચન આપનારાઓમાંનો કે, દેવાને માટે જામીન થનારાઓમાંનો, એ બેમાંથી તું એકે પણ ન થા; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 કોઈને ઉતાવળે અવેજ આપીશ નહિ, અને કોઈના દેવા પેટે જામીન થવા તું વચન આપીશ નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 વચન આપનારાઓમાંનો જામીન અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ26 કોઇનો જામીન થતો નહિ કે કોઇના દેવાની જવાબદારી લઇશ નહિ. Faic an caibideil |