Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 17:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 બુદ્ધિહીન માણસ વચન આપીને પોતાના પડોશીનો જામીન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 અક્કલહીન માણસ જ વચનથી બંધાઈ જાય છે, અને તે જ બીજાનો જામીન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અક્કલહીન વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 અક્કલ વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 17:18
5 Iomraidhean Croise  

પારકાનો જામીન થનારને ખેદ થશે; પણ જામીનગીરીને ધિક્કારનાર નિર્ભય છે.


પરદેશીની જામીની કરનારનું વસ્‍ત્ર લઈ લે; અને પારકાનો જામીન થનારને જવાબદાર ગણ.


પોતાની [માલમિલકત] વધારવાને માટે જે ગરીબ પર જુલમ ગુજારે છે, અને જે દ્રવ્યવાનને બક્ષિસ આપે છે તે [બન્‍ને] ફક્ત કંગાલાવસ્થામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan