નીતિવચનો 14:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 સાચો સાક્ષી જીવોને બચાવે છે; પણ જૂઠું બોલનાર કપટ [કરે છે] Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 સત્યભાષક સાક્ષી ઘણા જીવ બચાવે છે, પણ કપટી જૂઠાણું ફેલાવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 સાચો સાક્ષી જીવનોને બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણું ઉચ્ચારે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 સાચો સાક્ષી જીવ બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણા શ્વસે છે. Faic an caibideil |