નીતિવચનો 13:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રેમ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 પોતાના પુત્રને શિક્ષા ન કરનાર પિતા તેનો દુશ્મન છે, પણ પુત્ર પર સાચો પ્રેમ રાખનાર તેને સમયસર શિક્ષા કરે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ24 જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પરંતુ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે. Faic an caibideil |