નીતિવચનો 11:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પારકાનો જામીન થનારને ખેદ થશે; પણ જામીનગીરીને ધિક્કારનાર નિર્ભય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 અજાણી વ્યક્તિનો જામીન થનાર પસ્તાય છે, પણ જામીન થવાનો નકાર કરનાર નિશ્ર્વિંત રહે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પારકાના જામીન થનારને વેઠવું પડે છે, જે જામીનગીરી લેવાનું ટાળે છે તે સુરક્ષિત છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 અજાણ્યાના જામીન થનારને વેઠવું પડે છે; જે બાયંધરી લેવાનું ટાળે છે તે સુરક્ષિત છે. Faic an caibideil |