નીતિવચનો 1:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 મારા દીકરા, માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેમને રસ્તેથી તારા પગ પાછા રાખ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તો મારા પુત્ર એવા માણસોના માર્ગને તું અનુસરીશ નહિ, અને તારાં પગલાં તેમના રસ્તાથી દૂર રાખજે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 મારા દીકરા, તેઓના માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેઓના માર્ગેથી તારા પગ પાછા રાખ; Faic an caibideilપવિત્ર બાઈબલ15 મારા દીકરા, એમના માર્ગે ચાલતો નહિ, તેમના માર્ગે તારા પગ મૂકતો નહિ. Faic an caibideil |