ફિલેમોન 1:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 વળી મારે માટે ઉતારો તૈયાર રાખજે, કેમ કે હું આશા રાખું છું કે તમારી પ્રાર્થનાઓદ્વારા મારું તમારી પાસે આવવવાનું થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 વળી, સાથે સાથે મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કારણ, ઈશ્વર તમ સર્વની પ્રાર્થનાઓનો જવાબ આપશે અને હું તમારી પાસે પાછો આવીશ એવી મારી આશા છે. અંતિમ શુભેચ્છા Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 સારુ, મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કેમ કે મને આશા છે કે તમારી પ્રાર્થનાઓથી મારે તમારી પાસે આવવાનું થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 વળી, મારે રહેવા માટે પણ એક ઓરડો તું તૈયાર કરાવી રાખજે. મને આશા છે કે દેવ તારી પ્રાર્થનાઓનો પ્રત્યુતર આપશે અને હું તારી પાસે આવી શકીશ. Faic an caibideil |