ગણના 9:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એવું સદા રહેતું. મેઘ તે પર આચ્છાદન કરતો, ને રાત્રે તેનો દેખાવ અગ્નિના જેવો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 આ પ્રમાણે ચાલુ જ રહેતું. દિવસે વાદળ મંડપને ઢાંકી દેતું અને રાત્રે તેનો દેખાવ અગ્નિના જેવો લાગતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 આ પ્રમાણે હંમેશા થતું મેઘ તેના પર આચ્છાદન કરતો અને રાત્રે તેનો દેખાવ અગ્નિની જ્વાળા જેવો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ16 આ પ્રમાંણે હંમેશા થતું રહ્યું. દિવસે વાદળ આચ્છાદન કરતો અને રાત્રે અગ્નિની જેમ ઝળહળતું. Faic an caibideil |