ગણના 8:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને ત્યાર પછી લેવીઓ મુલાકાતમંડપને લગતી સેવા કરવાને અંદર જાય. અને તું તેઓને શુદ્ધ કર, ને આરત્યર્પણ તરીકે તેઓને તું અર્પણ કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તું લેવીઓનું શુદ્ધિકરણ કરે અને આરતીઅર્પણ તરીકે સમર્પણ કરે ત્યાર પછી તેઓ મુલાકાતમંડપની સેવા કરવાને માટે યોગ્ય ગણાશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 અને ત્યારપછી, લેવીઓ મુલાકાતમંડપની સેવાને લગતું કામ કરવા અંદર જાય. અને તારે લેવીઓને શુદ્ધ કરીને સ્તુત્યાર્પણ તરીકે મને અર્પણ કરવા. Faic an caibideilપવિત્ર બાઈબલ15 “આ પ્રમાંણે લેવીઓનું શુદ્ધિકરણ અને અરત્યર્પણ થયા પછી જ તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાનું શરૂ કરી શકે. તારે લેવીઓની શુદ્ધ કરીને મને સમર્પિત કરવા. Faic an caibideil |