ગણના 7:86 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)86 સોનાનાં ધૂપપાત્રો બાર, ધૂપથી ભરેલાં, પ્રત્યેકનું [વજન] પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે દશ [શેકેલ] હતું. ધૂપપાત્રોનું સોનું બધું મળી એકસો ને વીસ [શેકેલ] હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201986 સોનાનાં ધૂપપાત્રો ધૂપથી ભરેલાં, તે પ્રત્યેકનું વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ દશ શેકેલ હતું. એ ધૂપપાત્રોનું સઘળું સોનું એકસોને વીસ શેકેલ હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ86 તદુપરાંત ધૂપથી ભરેલાં 12 સોનાનાં પાત્રો હતાં, તે પ્રત્યેકનું વજન અધિકૃત માંપ પ્રમાંણે દશ શેકેલ હતું. એ પાત્રોના સોનાનું કુલ વજન મંદિરના માંપ પ્રમાંણે 120 શેકેલ હતું, Faic an caibideil |