ગણના 7:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને મૂસાએ એ ગાડાં તથા બળદો લઈને લેવીઓને આપ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેથી મોશેએ ગાડાં અને બળદ સ્વીકારીને લેવીઓને આપી દીધાં Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી મૂસાએ તે ગાડાં અને બળદો લઈને લેવીઓને આપ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેથી મુસાએએ ગાડાં અને બળદો સ્વીકાર્યા અને લેવીઓને સોંપી દીધાં. Faic an caibideil |