Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 7:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 તેનું અર્પણ આ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ [શેકેલ] હતું, ને પવિત્રસ્‍થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 અને તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું. અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 7:37
3 Iomraidhean Croise  

પાંચમે દિવસે સુરિશાદ્દાઈનો દિકરો શલુમિયેલ, શિમયોનના પુત્રોનો અધિપતિ,


દશ [શેકેલ] સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.


ત્યારે તેની માના સમજાવ્યા પ્રમાણે તે બોલી, “યોહાન બાપ્તિસ્તનું માથું મને કથરોટમાં આપો.”


Lean sinn:

Sanasan


Sanasan