Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 6:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેના વૈરાગ [વ્રત] ના બધા દિવસો પર્યંત તે યહોવાને માટે શુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 જ્યાં સુધી તે પોતે નાઝીરી છે ત્યાં સુધી તે પ્રભુને સમર્પિત છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેના વૈરાગીવ્રતના બધા સમય દરમ્યાન તે યહોવાહને માટે શુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 વ્રતના પૂરા સમય દરમ્યાન તે ‘નાજીર’ વ્રતી હોવાથી ત્યાં સુધી તે યહોવાને સમર્પિત થયેલ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 6:8
5 Iomraidhean Croise  

પોતાના ભાઈના, કે પોતાની બહેનના મરણ પર તે પોતાને અભડાવે નહિ; કેમ કે તેના ઈશ્વરનું વૈરાગ [વ્રત] તેને શિર છે.


અને જો કોઈ તેની પડખે એકાએક મરી જાય, ન તેથી તે વૈરાગીનું માથું અભડાય, તો તે પોતાના શુદ્ધિકરણને દિવસે પોતાનું માથું મૂંડાવે, સાતમે દિવસે તે મૂંડાવે.


આ છોકરા માટે હું પ્રાર્થના કરતી હતી. અને યહોવાને વિનંતી કરી તે તેમણે ફળીભૂત કરી છે:


માટે મેં પણ એને યહોવાને આપ્યો છે; તે જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે.” અને શમુએલ યહોવાનું ભજન કરવા ત્યાં રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan