Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેના વૈરાગ [વ્રત] ના સર્વ દિવસ સુધી દ્રાક્ષાવેલાથી નીપજેલું, તેનાં બીથી તે છોતરાં સુધી તે કંઈ ન ખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 જ્યાં સુધી તેનું નાઝીરી વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે બીથી છાલ સુધીનું દ્રાક્ષવેલાની નીપજમાંથી કંઈ ખાવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જ્યાં સુધી તેનું વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે દ્રાક્ષવેલામાંથી નીપજેલી કોઈ પણ વસ્તુ દ્રાક્ષનાં બી કે છોતરાં પણ ખાવા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જયાં સુધી તેનું વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે દ્રાક્ષમાંથી કોઈ પણ વસ્તુ દ્રાક્ષના બી કે છાલ પણ ખાવા નહિ!

Faic an caibideil Dèan lethbhreac




ગણના 6:4
7 Iomraidhean Croise  

વ્રત રાખનાર નાજીરીનો તથા તેના વૈરાગવ્રતને લીધે યહોવા પ્રત્યે જે અર્પણ તેણે ચઢાવવું તેનો, તથા તે સિવાય બીજું કંઈ તેને મળી શકે તેનો નિયમ આ છે. જે વ્રત તેણે લીધું હોય તે પ્રમાણે તે તેના વેરાગવ્રતના નિયમને અનુસરીને વર્તે.”


ત્યારે દ્રાક્ષારસથી તથા દારૂથી તે દૂર રહે. દ્રાક્ષારસનો સરકો અથવા દારૂનો સરકો તે પીએ નહિ, તેમ જ દ્રાક્ષાનું શરબત તે પીએ નહિ, ને લીલી કે સૂકી દ્રાક્ષ ખાય નહિ.


તેનાં બીથી તે છોતરાં સુધી તેના માથા પર અસ્‍ત્રો ન ફરે. જે મુદતને માટે તેણે યહોવાની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરી થયા સુધી તે શુદ્ધ રહે, તે પોતાના માથાના કેશ વધવા દે.


દ્રાક્ષાનું બનેલું કંઈ પણ તે ન ખાય, ને દ્રાક્ષાશ્રવ કે દારૂ ન પીએ, ને કંઈ પણ અશુદ્ધ વસ્તુ ખાય નહિ, મેં જે જે આ તેને આપી છે તે સર્વ તે પાળે.”


Lean sinn:

Sanasan


Sanasan